Michhami Dukkadam ???? માત્ર “Sorry” કહેવાની પરંપરા નથી, But It Is A Powerful Journey Of Forgiveness, Self-Reflection & Inner Purification.
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/2pqPHR7csBg?si=Dd8qiQ1lxImXqy0k" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>
આ વીડિયોમાં આપણે જાણીએ છીએ કે Paryushan Parv અને Michhami Dukkadamનું સાચું તાત્વિક અને practical importance શું છે? ????
તપ, ઉપવાસ, પ્રતિક્રમણ, ક્ષમાયાચના અને આત્મશુદ્ધિ કેવી રીતે વ્યક્તિના જીવનમાં positive change લાવી શકે છે?
સાથે જ સમજીએ છીએ કે મન, કર્મ અને વચનથી થયેલી ભૂલો માટે માફી માંગવી, relationships ને better બનાવવી અને society માં forgiveness ની positive chain reaction કેવી રીતે create કરી શકાય.
આ ચર્ચા માત્ર Jainism પૂરતી નથી — Forgiveness, Humanity, Spirituality અને Self-Purification જેવા universal values દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે. ❤️
Michhami Dukkadam ????
મારી જાણે-અજાણે થયેલી ભૂલો માટે ક્ષમા કરશો.
#MichhamiDukkadam #મિચ્છામીડુક્કડમ #Paryushan #પર્યુષણ #Jainism #JainDharma #Forgiveness #ક્ષમા #JainPhilosophy
#આત્મશુદ્ધિ #Pratikraman #Spirituality #GujaratiPodcast


